Photo of Sukhadi by Bhavna Nagadiya at BetterButter
421
4
0.0(0)
0

સુખડી

Sep-15-2018
Bhavna Nagadiya
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુખડી રેસીપી વિશે

આ ગોલ મા બનેલી વાનગી છે .પકવાન પણ કહેવાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉ નો લોટ એક વાટકી
  2. ઘી પોણી વાટકી
  3. ગોલ પોણી વાટકી
  4. કોપરા નુ છીણ એક ચમચો
  5. એક ચમચી દુધ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઘઉ નો લોટ લો
  2. કડાઇ મા ઘી ગરમ કરો
  3. લોટ ને ઘી મા શેકો
  4. હલકો ગુલાબી રંગ થવા દો
  5. બાદ ગેસ બંધકરીહલાવો
  6. એક ચમચી દુધ નાખો
  7. દુધસરસ મીક્સ કરો
  8. બાદ ગોલ નાખો
  9. ગોલ મીક્સ કરી થાલી માં ઢાલી દો
  10. ઉપર થી કોપરુ ભભરાવો
  11. ચપ્પુ થી મનગમતા શેઇપ મા કાપા પાડી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર