હોમ પેજ / રેસિપી / આલુ પૂરી

Photo of Aaloo Poori by Kavi Nidhida at BetterButter
457
7
0.0(0)
0

આલુ પૂરી

Sep-15-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ પૂરી રેસીપી વિશે

બટેટા ના પૂરણ વાળી પૂરી

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 મોટા બટેટા
  2. 1 ટી સ્પૂન આમચૂર
  3. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  4. 1 ટી સ્પૂન દળેલી ખાંડ
  5. ¼ ટી સ્પૂન ગરમ મસાલો
  6. થોડી કોથમરી
  7. 1½ કપ ઘઉંનો લોટ
  8. મીઠું
  9. એ ટેબલ સ્પૂન તેલ, મોણ માટે
  10. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બટેટાને બાફી ને છાલ ઉતારી, માવો બનાવી લો
  2. તેમાં બધા મસાલા અને કોથમરી નાખી મિક્સ કરી લો
  3. એક વાસણમાં લોટ માં મોણ અને મીઠું નાખી સાધારણ નરમ બાંધી લો
  4. પૂરી જેવડો લુવો લઈ,થોડી વણી, 1 ટેબલ સ્પૂન પુરણ મૂકી બંધ કરીને ફરી થી પૂરી વણી લો
  5. ગરમ તેલ માં તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર