Open in app

આલુ પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Kavi Nidhida15th Sep 2018

Aaloo Poori ના વિશે

Ingredients to make Aaloo Poori in gujarati

  • 3 મોટા બટેટા
  • 1 ટી સ્પૂન આમચૂર
  • 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  • 1 ટી સ્પૂન દળેલી ખાંડ
  • ¼ ટી સ્પૂન ગરમ મસાલો
  • થોડી કોથમરી
  • 1½ કપ ઘઉંનો લોટ
  • મીઠું
  • એ ટેબલ સ્પૂન તેલ, મોણ માટે
  • તળવા માટે તેલ

How to make Aaloo Poori in gujarati

  1. બટેટાને બાફી ને છાલ ઉતારી, માવો બનાવી લો
  2. તેમાં બધા મસાલા અને કોથમરી નાખી મિક્સ કરી લો
  3. એક વાસણમાં લોટ માં મોણ અને મીઠું નાખી સાધારણ નરમ બાંધી લો
  4. પૂરી જેવડો લુવો લઈ,થોડી વણી, 1 ટેબલ સ્પૂન પુરણ મૂકી બંધ કરીને ફરી થી પૂરી વણી લો
  5. ગરમ તેલ માં તળી લો.

Reviews for Aaloo Poori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aaloo Poori in gujarati

  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • આલુ પરટા

    25 likes
  • જીરા આલુ

    1 likes
  • લાલ પૂરી

    1 likes