હોમ પેજ / રેસિપી / રવા અને ચણાના લોટ નુ ખમણ

Photo of Rava chanalot khaman by jigna jivani manek at BetterButter
577
3
0.0(0)
0

રવા અને ચણાના લોટ નુ ખમણ

Sep-15-2018
jigna jivani manek
5 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા અને ચણાના લોટ નુ ખમણ રેસીપી વિશે

ગમે ત્યારે બનાવી શકાય છે. અને ખુબ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧ વાટકી રવો
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. ૧ ઈનો પેકેટ
  5. ૫/૬ મીઠા લીમડાનાં પાન
  6. ૧/૨ ચમચી રાઈ
  7. ૧ ચમચી જીરૂ
  8. ૨ ચમચી તલ
  9. ૧/૪ ચમચી હીંગ
  10. ૧/૨ ગરમ મસાલો
  11. ૨ લીલા મરચા ઝીણા સમારેલા
  12. ૨ ચમચી નાળિયેરનું ખમણ
  13. ૧ ચમચી લાલ મરચું પાવડર
  14. ૨ ચમચી ખાંડ
  15. ૪ ચમચી તેલ
  16. ૨ ચમચી કોથમીર સમારેલી
  17. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક વાસણમાં રવો અને ચણાનો લોટ લો
  2. એક કડાઈમાં પાણી નાખી ઉકાળવું
  3. લોટમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરો
  4. ભજીયા કરતા થોડું આછુ ખીરું તૈયાર કરો
  5. હવે તેમાં મીઠું અને ઈનો મિક્સ કરો અને તેમાં
  6. ગાંઠ ન પડે તે રીતે મિક્સ કરો
  7. એક થાડી માં થોડું તેલ લગાવી તેમાં જરૂર
  8. મુજબ ખીરું નાખી ઉકળતા પાણીમાં વરાળ
  9. માં બાફી લો અને તેમાં થોડી વાર પછી
  10. ચેક કરી લો તૈયાર છે કે નહીં
  11. હવે તેમાં કાપા પાડી એક કડાઈમાં તેલ ગરમ
  12. કરો અને તેમાં રાઈ જીરું હિંગ અને મીઠા
  13. લીમડાના પાન તલ અને લીલાં મરચાં કટકા
  14. નાખી તેમાં ખાંડ ગરમ મસાલો નાખી મીક્સ
  15. કરી થોડું પાણી નાખી ઉકાળવું અને તેને
  16. ખમણ ઢોકળા પર રેડી દો અને તેમાં લાલ
  17. મરચું પાવડર અને ટોપરાનું છીણ નાખી
  18. અને તેમાં કોથમીર નાખી સર્વ કરો અને
  19. તૈયાર છે સ્વાદિષ્ટ રવા ચણાના ખમણ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર