Open in app

રવા અને ચણાના લોટ નુ ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  3 people
jigna jivani manek15th Sep 2018

Rava chanalot khaman ના વિશે

Ingredients to make Rava chanalot khaman in gujarati

  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  • ૧ વાટકી રવો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧ ઈનો પેકેટ
  • ૫/૬ મીઠા લીમડાનાં પાન
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરૂ
  • ૨ ચમચી તલ
  • ૧/૪ ચમચી હીંગ
  • ૧/૨ ગરમ મસાલો
  • ૨ લીલા મરચા ઝીણા સમારેલા
  • ૨ ચમચી નાળિયેરનું ખમણ
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • ૨ ચમચી ખાંડ
  • ૪ ચમચી તેલ
  • ૨ ચમચી કોથમીર સમારેલી
  • પાણી જરૂર મુજબ

How to make Rava chanalot khaman in gujarati

  1. એક વાસણમાં રવો અને ચણાનો લોટ લો
  2. એક કડાઈમાં પાણી નાખી ઉકાળવું
  3. લોટમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરો
  4. ભજીયા કરતા થોડું આછુ ખીરું તૈયાર કરો
  5. હવે તેમાં મીઠું અને ઈનો મિક્સ કરો અને તેમાં
  6. ગાંઠ ન પડે તે રીતે મિક્સ કરો
  7. એક થાડી માં થોડું તેલ લગાવી તેમાં જરૂર
  8. મુજબ ખીરું નાખી ઉકળતા પાણીમાં વરાળ
  9. માં બાફી લો અને તેમાં થોડી વાર પછી
  10. ચેક કરી લો તૈયાર છે કે નહીં
  11. હવે તેમાં કાપા પાડી એક કડાઈમાં તેલ ગરમ
  12. કરો અને તેમાં રાઈ જીરું હિંગ અને મીઠા
  13. લીમડાના પાન તલ અને લીલાં મરચાં કટકા
  14. નાખી તેમાં ખાંડ ગરમ મસાલો નાખી મીક્સ
  15. કરી થોડું પાણી નાખી ઉકાળવું અને તેને
  16. ખમણ ઢોકળા પર રેડી દો અને તેમાં લાલ
  17. મરચું પાવડર અને ટોપરાનું છીણ નાખી
  18. અને તેમાં કોથમીર નાખી સર્વ કરો અને
  19. તૈયાર છે સ્વાદિષ્ટ રવા ચણાના ખમણ

Reviews for Rava chanalot khaman in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rava chanalot khaman in gujarati

  • ચણાના લોટ ના ખમણ

    0 likes