Open in app

આયુર્વેદીક દેશી ભાત

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
jigna jivani manek15th Sep 2018

Aayurved deshi bhat ના વિશે

Ingredients to make Aayurved deshi bhat in gujarati

  • ૧ વાટકી ચોખા
  • ૧ ચમચી અજમા
  • ૧ ચમચી જીરૂ
  • ૧/૨ હીંગ
  • ૧ ચમચી તીખા નો અધકચરા પાવડર
  • ૩/૪ તજ અને લવીંગ
  • ૨/૩ તમાલપત્ર
  • ૪/૫ મીઠા લીમડાનાં પાન
  • ૩ ચમચી ગાયનું ઘી
  • ૧ ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર

How to make Aayurved deshi bhat in gujarati

  1. ચોખા ધોઇ અને કુકરમાં બાફી લો તેને
  2. કુકરમાં છુટા પાણી નાખી ત્રણ વીશલ કરો
  3. હવે એક ચારણીમાં નીતારી લો અને તેમાં
  4. થોડું ઠંડું પાણી નાખી દો જેથી છુટા પડી જાય
  5. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું
  6. હીંગ અને મીઠા લીમડાનાં પાન તજ લવિંગ
  7. તમાલપત્ર અજમા નાખી હલાવી લો અને
  8. તેમાં ભાત નાખી મિક્સ કરો અને તેમાં
  9. મીઠું તીખા લીંબુનો રસ મિક્સ કરો અને
  10. તૈયાર છે પોષ્ટીક આયુર્વેદ ભાત

Reviews for Aayurved deshi bhat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aayurved deshi bhat in gujarati

  • ભાત

    1 likes
  • ખારી ભાત

    6 likes
  • દહીં ભાત

    120 likes
  • દેશી પિઝા

    3 likes
  • ગ્રીન ભાત

    4 likes
  • વઘરેલા ભાત

    1 likes