સિતાફળ પેંડા | Sitaful Penda Recipe in Gujarati

ના દ્વારા vaishali nandola  |  15th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sitaful Penda by vaishali nandola at BetterButter
સિતાફળ પેંડાby vaishali nandola
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

સિતાફળ પેંડા વાનગીઓ

સિતાફળ પેંડા Ingredients to make ( Ingredients to make Sitaful Penda Recipe in Gujarati )

 • 100 ગા્મ માવો
 • 3 સિતાફળ બી કાઢી પલ્પ તૈયાર કરો
 • 2 ટેબલસ્પૂન સાકર
 • 2 ચમચી દૂધ મા પલાળેલુ કેસર
 • 1 ચમચી ઘી

How to make સિતાફળ પેંડા

 1. એક પેનમા માવો લઈ છુટો પાડો
 2. તેમા ઘી નાખી 1 મિનિટ હલાવી ને તરત જ સાકર અને,કેસર વાળુ દુધ ઉમેરો.
 3. સતત હલાવતા રહેવુ.
 4. એકદમ ઘટ્ટ થવા લાગે એટલે તેમા સિતાફળ ના પલ્પને ઉમેરી દો.
 5. માવો પૅન છોડવા લાગે ત્યારે આંચ પરથી ઉતારી લો. હોવી તેને ઠંડુ થવા દો અથવા થોડી વાર ફી્જ મા મુકી દેવુ.
 6. હવે તેના પેં ડા વાળી ચોકલેટ થી ડેકોરેટ કરો.

My Tip:

આમા મિલ્ક પાવડર ઉમેરી શકાય

Reviews for Sitaful Penda Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો