Photo of Sitaful Penda by vaishali nandola at BetterButter
105
5
5.0(0)
0

Sitaful Penda

Sep-15-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 100 ગા્મ માવો
  2. 3 સિતાફળ બી કાઢી પલ્પ તૈયાર કરો
  3. 2 ટેબલસ્પૂન સાકર
  4. 2 ચમચી દૂધ મા પલાળેલુ કેસર
  5. 1 ચમચી ઘી

સૂચનાઓ

  1. એક પેનમા માવો લઈ છુટો પાડો
  2. તેમા ઘી નાખી 1 મિનિટ હલાવી ને તરત જ સાકર અને,કેસર વાળુ દુધ ઉમેરો.
  3. સતત હલાવતા રહેવુ.
  4. એકદમ ઘટ્ટ થવા લાગે એટલે તેમા સિતાફળ ના પલ્પને ઉમેરી દો.
  5. માવો પૅન છોડવા લાગે ત્યારે આંચ પરથી ઉતારી લો. હોવી તેને ઠંડુ થવા દો અથવા થોડી વાર ફી્જ મા મુકી દેવુ.
  6. હવે તેના પેં ડા વાળી ચોકલેટ થી ડેકોરેટ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર