પૌવા બટેટા | Pauva Bateta Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  15th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Pauva Bateta recipe in Gujarati, પૌવા બટેટા, Bhavna Nagadiya
પૌવા બટેટાby Bhavna Nagadiya
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

3

0

પૌવા બટેટા વાનગીઓ

પૌવા બટેટા Ingredients to make ( Ingredients to make Pauva Bateta Recipe in Gujarati )

  • બટેટા 250ગ્રામ
  • પૌવા ચોખાના 250ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુ નો રસ 1ચમચો
  • ખાંડ1ચમચી
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચુ પાવડર 1/2 ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • કોથમીર જીણી સમારેલી 1 મોટો ચમચો
  • દાડમ ના દાણા 1નંગ ના બધા
  • જીણી સેવ 50ગ્રામ
  • તેલ 1 ચમચો
  • મીઠા લીમડા ના પાન 7 થી 8
  • લીલા મરચા 2
  • રાઈ 1/2 ચમચી

How to make પૌવા બટેટા

  1. બટેટા જીણા સમારી લો.
  2. કડાઇ મા તેલ ગરમ કરો.
  3. રાઇ મુકો તતડવા દો
  4. લીમડા ના પાન,મરચુ જીણુ સમારેલુ મુકો
  5. બટેટા વઘારો
  6. નિમક બટેટા પુરતુજ હરદર નાખો
  7. ગેસ ધીમો કરો
  8. બટેટા ચડે ત્યા સુધી મા
  9. પૌવા પાણી નાખી ધુઓ
  10. ચારણી મા પાણી નીતારી લો
  11. હવેપૌવા મા નિમક હરદર લાલ મરચુ ગરમ મસાલોખાંડ લીંબુ બધુજ મીક્સ કરો
  12. હલકે હાથે હલાવી લો
  13. હવે બ઼ેટેટા ચડી જાયએતપાસો
  14. બાદ બટેટા મા પૌવા મીક્સ કરો
  15. ગરમજ ડીશ મા લઇ સેવ દાડમ કોથમીર નાખી સર્વ કરો

My Tip:

આજ રીતે કાંદા પૌવા અને ફણગાવેલા મગના પૌવા થઇ શકે છે

Reviews for Pauva Bateta Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો