Open in app

પૌવા બટેટા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bhavna Nagadiya15th Sep 2018

Pauva Bateta ના વિશે

Ingredients to make Pauva Bateta in gujarati

  • બટેટા 250ગ્રામ
  • પૌવા ચોખાના 250ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુ નો રસ 1ચમચો
  • ખાંડ1ચમચી
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચુ પાવડર 1/2 ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • કોથમીર જીણી સમારેલી 1 મોટો ચમચો
  • દાડમ ના દાણા 1નંગ ના બધા
  • જીણી સેવ 50ગ્રામ
  • તેલ 1 ચમચો
  • મીઠા લીમડા ના પાન 7 થી 8
  • લીલા મરચા 2
  • રાઈ 1/2 ચમચી

How to make Pauva Bateta in gujarati

  1. બટેટા જીણા સમારી લો.
  2. કડાઇ મા તેલ ગરમ કરો.
  3. રાઇ મુકો તતડવા દો
  4. લીમડા ના પાન,મરચુ જીણુ સમારેલુ મુકો
  5. બટેટા વઘારો
  6. નિમક બટેટા પુરતુજ હરદર નાખો
  7. ગેસ ધીમો કરો
  8. બટેટા ચડે ત્યા સુધી મા
  9. પૌવા પાણી નાખી ધુઓ
  10. ચારણી મા પાણી નીતારી લો
  11. હવેપૌવા મા નિમક હરદર લાલ મરચુ ગરમ મસાલોખાંડ લીંબુ બધુજ મીક્સ કરો
  12. હલકે હાથે હલાવી લો
  13. હવે બ઼ેટેટા ચડી જાયએતપાસો
  14. બાદ બટેટા મા પૌવા મીક્સ કરો
  15. ગરમજ ડીશ મા લઇ સેવ દાડમ કોથમીર નાખી સર્વ કરો

Reviews for Pauva Bateta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pauva Bateta in gujarati

  • પૌવા

    3 likes
  • દૂધ પૌવા

    5 likes
  • મટર પૌવા

    0 likes
  • બટેટા વડા

    4 likes
  • મિકસ પૌવા

    2 likes
  • બટેટા વડા

    0 likes