Photo of Kanda Bhajiya by jigna jivani manek at BetterButter
432
2
0.0(1)
0

Kanda Bhajiya

Sep-15-2018
jigna jivani manek
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • ખાદ્ય પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. ૩/૪ ડુંગળી
  2. ૨ ચમચી રવો
  3. ૨ ચમચી ઘઉં નો કરકરો લોટ
  4. ૨ ચણાનો લોટ
  5. ૧ ચમચી લાલ મરચું પાવડર
  6. ૧ ચમચી ધાણા જીરું પાવડર
  7. ૧/૨ ચમચી હીંગ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૨ ચમચી લીંબુનો રસ
  10. ચપટી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ચપટી સોડા ( સાજીના ફૂલ)
  13. પાણી જરૂર મુજબ
  14. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક કડાઈમાં તેલ ધીમા તાપે ગરમ કરવું.
  2. એક વાસણમાં ડુંગળીની ઝીણી ચીપ્સ કરો.
  3. તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ,લીંબુનો રસ મિક્સ કરો.
  4. એકદમ ડુંગળી નો રસ છુટે તેમ મિક્સ કરો.
  5. તેમાં રવો અને ઘઉં નો લોટ અને ચણાનો લોટ મિક્સ કરો અને તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરો.
  6. તેમાં હીંગ અને થોડું ચમચી જેટલું ગરમ તેલ નાખી સોડા નાખી મિક્સ કરો.
  7. મિશ્રણ માંથી ગરમ તેલમાં ભજીયા મૂકી તળી લો.
  8. તૈયાર છે કાંદાના ભજીયા.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Sep-16-2018
Rina Joshi   Sep-16-2018

My favourite

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર