રોઝી ખીર.(ગુલાબ ખીર). | Rozy kheer.(gulab kheer) Recipe in Gujarati

ના દ્વારા Naina Bhojak  |  15th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Rozy kheer.(gulab kheer) recipe in Gujarati, રોઝી ખીર.(ગુલાબ ખીર)., Naina Bhojak
રોઝી ખીર.(ગુલાબ ખીર).by Naina Bhojak
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

રોઝી ખીર.(ગુલાબ ખીર). વાનગીઓ

રોઝી ખીર.(ગુલાબ ખીર). Ingredients to make ( Ingredients to make Rozy kheer.(gulab kheer) Recipe in Gujarati )

 • બાસમતી ચોખા પોણી વાટકી
 • ખાંડ 5 ટેબલસ્પૂન
 • દૂધ ૫૦૦ગ્રામ
 • ગુલાબ જળ 2 ચમચી
 • તાજા ગુલાબ 3 એની પાંખડીઓ.
 • એલચી પાવડર અડધી ચમચી
 • બદામ પિસ્તા સજાવટ માટે જો ગમે તો
 • ગુલાબ ની પત્તી ઓ સજાવટ માટે.

How to make રોઝી ખીર.(ગુલાબ ખીર).

 1. બસમયી ચોખા ને ૫મિનિટ માટે ધોઈને પલાળી રાખો
 2. ફુફહ ને ગરમ કરવા મુકો
 3. ઉભરો આવે થી એમ ખાંડ ઉમેરી લો
 4. હવે દૂધ માં ચોખા પાણી નિતારી ને ઉમેરી લો
 5. ચીખ ૫થઈ૧૦મિનિટ માં ચડી જ જશે
 6. ખીર ઘસત્ત થાય ત્યારે ગેસ બન્દ કરો
 7. હોવી ગુલાબ જળ ઉમેરી લો તથા એલચી પણ
 8. થોડી ઠંડી થાય એટલે ગુલાબ ની પત્તી ઓ
 9. ઉમેરી ૨મિનિટ ઢાંકી દો એના થઈ ખીર માં ગુલાબ ની ખુશ્બુ બેસી જશે.
 10. હવે ખીર ને ગુલાબ થઈ સજાવી ને ગણેશજી ને અર્પણ કરો
 11. તો તૈયાર છે રોઝી ખીર (ગુલાબ ની ખીર).

My Tip:

ચોખા ની જગ્યાએ સાબુદાણા પણ લઇ શકો છો

Reviews for Rozy kheer.(gulab kheer) Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો