Open in app

કેનેપ્સ ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Avani Desai15th Sep 2018

Canapes chaat ના વિશે

Ingredients to make Canapes chaat in gujarati

  • 12 તૈયાર કેનેપ્સ
  • 1/2 કપ કાદા,ટામેટાં અને કાકડી
  • લીલી ચટણી માટે:
  • 1/2 કપ કોથમીર
  • 2 કળી લસણ
  • 1 નાનો ટુકડો આદુ
  • 1/2 લીલું મરચું
  • મીઠું સવા્દ પમાણે
  • 3 ટેબલ સપૂન ટોમેટો કેચપ
  • 2 ટી સપૂન લાલ મરચું
  • મીઠું સવા્દ મુજબ
  • 2 ટી સપૂન ચાટ મસાલો
  • 1/2 કપ સેવ

How to make Canapes chaat in gujarati

  1. સૌપ્રથમ કોથમીર ધોઈ તેમાં લસણ,લીલું મરચું,આદુ અને મીઠું નાંખી ચટણી બનાવો.
  2. ટામેટાં, કાદા અને કાકડી ઝીણી કાપી લો.તેમાં ચાટ મસાલો, મીઠું અને લાલ મરચું નાખી મિક્સ કરી લો.
  3. કેનેપ્સ ને એક મિનિટ માટે માઈકો્વેવ મા ગરમ કરી લો,જેથી તે કિ્સ્પી થઈ જાય.
  4. ઍક પ્લેટ મા કેનેપ્સ ગોઠવો.
  5. તેમાં ટામેટા, કાદા,કાકડીનો મસાલો ભરો.
  6. ઉપર થી ટોમેટો કેચપ,લીલી ચટણી નાખી ચાટ મસાલો ભભરાવો.
  7. સેવ નાખી પીરસો.

Reviews for Canapes chaat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Canapes chaat in gujarati

  • પિનટ ચાટ

    7 likes
  • પાલક ચાટ

    4 likes
  • ચાટ પુરી

    2 likes
  • રતાળુ ચાટ

    4 likes
  • કટોરી ચાટ

    2 likes
  • કટોરી ચાટ

    1 likes