હોમ પેજ / રેસિપી / કટોરી ચાટ

Photo of Katori Chat by Rani Soni at BetterButter
660
3
0.0(0)
0

કટોરી ચાટ

Sep-15-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કટોરી ચાટ રેસીપી વિશે

ચાટ સહુ ને ભાવતી હોય છે.વિવિધ રીત થી ચાટ બને છે અહીં ચાટ માટે મળતી કટોરી નો ઉપયોગ કરી ને ચાટ બનાઈ છે.આ કટોરી માં મનપસંદ સામગી મૂકી ને પિરસી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. 5-6 તૈયાર કટોરી
  2. 1 કપ ડુંગળી,ટામેટાં અને કાકડી,દાડમ સમારેલ
  3. લીલી ચટણી 1/2 કપ
  4. 1/4 કપ ટોમેટો કેચપ
  5. 2 નાની ચમચી ચાટ મસાલો
  6. 1/2 કપ સેવ
  7. 1 ચમચી સમારેલ કોથમીર

સૂચનાઓ

  1. ઍક પ્લેટ મા કટોરી ગોઠવો
  2. તેમાં ટામેટા,ડુંગળી કાકડી,દાડમ મૂકો
  3. ઉપર થી ટોમેટો કેચપ,લીલી ચટણી નાખી
  4. ચાટ મસાલો ભભરાવો
  5. સેવ કોથમીર નાખી પીરસો
  6. તૈયાર છે કટોરી ચાટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર