Open in app

કટોરી ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Rani Soni15th Sep 2018

Katori Chat ના વિશે

Ingredients to make Katori Chat in gujarati

  • 5-6 તૈયાર કટોરી
  • 1 કપ ડુંગળી,ટામેટાં અને કાકડી,દાડમ સમારેલ
  • લીલી ચટણી 1/2 કપ
  • 1/4 કપ ટોમેટો કેચપ
  • 2 નાની ચમચી ચાટ મસાલો
  • 1/2 કપ સેવ
  • 1 ચમચી સમારેલ કોથમીર

How to make Katori Chat in gujarati

  1. ઍક પ્લેટ મા કટોરી ગોઠવો
  2. તેમાં ટામેટા,ડુંગળી કાકડી,દાડમ મૂકો
  3. ઉપર થી ટોમેટો કેચપ,લીલી ચટણી નાખી
  4. ચાટ મસાલો ભભરાવો
  5. સેવ કોથમીર નાખી પીરસો
  6. તૈયાર છે કટોરી ચાટ

Reviews for Katori Chat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Katori Chat in gujarati

  • પિનટ ચાટ

    7 likes
  • પાલક ચાટ

    4 likes
  • ચાટ પુરી

    2 likes
  • રતાળુ ચાટ

    4 likes
  • કટોરી ચાટ

    1 likes
  • કાજુ કટોરી

    5 likes