Open in app

વેજીટેબલ બિરયાની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bansi Raiyarela15th Sep 2018

Vegetable Biryani ના વિશે

Ingredients to make Vegetable Biryani in gujarati

  • વધેલો ભાત 2 વાટકી
  • તેલ 2/3 ચમચી
  • રાય 1/2 ચમચી
  • જીરું 1/2 ચમચી
  • હિંગ 1/2 ચમચી
  • દારીયા અને સિંગ 2 મોટા ચમચા
  • લીમડો 5 પાન
  • લસણ આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • સમારેલા ટામેટા 2 નંગ
  • સમારેલી ડુંગળી 2 નંગ
  • લીંબુ નો રસ 1 નંગ નો
  • સમારેલી કોબી 1/2 વાટકી
  • સમારેલું ગાજર 1 નંગ
  • કેપ્સિકમ 1/2 નંગ
  • હરદળ 1/2 ચમચી
  • મરચુ 1/2 ચમચી
  • ગરમ મસાલો 1
  • નમક સ્વાદ મુજબ
  • સમારેલી કોથમીર 1/2 વાટકી
  • સમારેલા મરચા 1 નંગ

How to make Vegetable Biryani in gujarati

  1. આ રીત વધેલા ભાત નો બેસ્ટ ઉપયોગ છે. સૌ પ્રથમ પેન માં તેલ ગરમ કરી તેમાં રાય, જીરું,હિંગ,લીમડો,ઉમેરી વઘાર બનાવી લેવો.તેમાં લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરી 15 સેકન્ડ સાંતળવું ત્યારબાદ ધીમી આંચ રાખી તેમાં દારિયા અને સિંગ 1 મિનિટ સોટડી લેવા. તેમાં સમારેલી ડુંગળી,ટામેટા નાખી મીઠું ઉમેરી તેને 4 થી 5 મિનિટ ધીમા તાપમાને સાંતળી લેવું ત્યારબાદ તેમાં કોબી,મરચા,ગાજર, કેપ્સિકમ ઉમેરી 1 મિનિટ માટે ગેસ ફાસ્ટ કરી ઝડપ થી સાંતળવું ત્યારબાદ તેમાં વધેલો ભાટ છુટ્ટો કરી ઉમેરવો. તેમાં ,હરદળ,મરચું,ગરમ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી અને સર્વિંગ પ્લેટ માં લેવો. તૈયાર છે વેજીટેબલ બિરયાની.
  2. સર્વિંગ પ્લેટ માં બિરયાની કાઢી તેને ધણાભાજી, બટર, ચીઝ કે સોસ વડે ડેકોરેટ કરી શકાય છે.

Reviews for Vegetable Biryani in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable Biryani in gujarati

  • બિરયાની...

    5 likes
  • ચિકન બિરયાની

    71 likes
  • વેજીટેબલ ફુલ

    3 likes
  • ઈંડાં બિરયાની

    187 likes
  • વેજીટેબલ કટલેટ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    4 likes