આ રીત વધેલા ભાત નો બેસ્ટ ઉપયોગ છે. સૌ પ્રથમ પેન માં તેલ ગરમ કરી તેમાં રાય, જીરું,હિંગ,લીમડો,ઉમેરી વઘાર બનાવી લેવો.તેમાં લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરી 15 સેકન્ડ સાંતળવું ત્યારબાદ ધીમી આંચ રાખી તેમાં દારિયા અને સિંગ 1 મિનિટ સોટડી લેવા. તેમાં સમારેલી ડુંગળી,ટામેટા નાખી મીઠું ઉમેરી તેને 4 થી 5 મિનિટ ધીમા તાપમાને સાંતળી લેવું ત્યારબાદ તેમાં કોબી,મરચા,ગાજર, કેપ્સિકમ ઉમેરી 1 મિનિટ માટે ગેસ ફાસ્ટ કરી ઝડપ થી સાંતળવું ત્યારબાદ તેમાં વધેલો ભાટ છુટ્ટો કરી ઉમેરવો. તેમાં ,હરદળ,મરચું,ગરમ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી અને સર્વિંગ પ્લેટ માં લેવો. તૈયાર છે વેજીટેબલ બિરયાની.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો