હોમ પેજ / રેસિપી / બોઇલ અમેરિકન મકાઈ

Photo of Boil American corn by Bansi Raiyarela at BetterButter
432
4
0.0(0)
0

બોઇલ અમેરિકન મકાઈ

Sep-15-2018
Bansi Raiyarela
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બોઇલ અમેરિકન મકાઈ રેસીપી વિશે

આ રેસિપી દરેક ની મનપસંદ તેમજ પૌષ્ટિક વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 5 અમેરિકન મકાઈ ના ડોડા
  2. પાણી 2/3 ગ્લાસ
  3. મરચું 1 ચમચી
  4. નમક સ્વાદ મુજબ
  5. 1 લીંબુ નો રસ
  6. 40 ગ્રામ અમુલ બટર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મકાઈ ફોલી તેમાં પાણી ઉમેરી પ્રેસર કુકર માં 2 સીટી સુધી બાફવી ત્યારબાદ તેનું પાણી કાઢી લેવું.
  2. મકાઈ ને બાઉલ માં લેવી તેમાં મરચા પાવડર ,નમક અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરવી. તેમાં 40 ગ્રામ અમુલ બટર ઉમેરી સરખી મિક્સ કરી સર્વિંગ પ્લેટ માં કાઢવી.
  3. સર્વિંગ પ્લેટ માં મકાઈ લઇ તેમાં ઉપર થી બટર ઉમેરી સર્વ કરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર