Open in app

બોઇલ અમેરિકન મકાઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bansi Raiyarela15th Sep 2018

Boil American corn ના વિશે

Ingredients to make Boil American corn in gujarati

  • 5 અમેરિકન મકાઈ ના ડોડા
  • પાણી 2/3 ગ્લાસ
  • મરચું 1 ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • 1 લીંબુ નો રસ
  • 40 ગ્રામ અમુલ બટર

How to make Boil American corn in gujarati

  1. સૌ પ્રથમ મકાઈ ફોલી તેમાં પાણી ઉમેરી પ્રેસર કુકર માં 2 સીટી સુધી બાફવી ત્યારબાદ તેનું પાણી કાઢી લેવું.
  2. મકાઈ ને બાઉલ માં લેવી તેમાં મરચા પાવડર ,નમક અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરવી. તેમાં 40 ગ્રામ અમુલ બટર ઉમેરી સરખી મિક્સ કરી સર્વિંગ પ્લેટ માં કાઢવી.
  3. સર્વિંગ પ્લેટ માં મકાઈ લઇ તેમાં ઉપર થી બટર ઉમેરી સર્વ કરવી.

Reviews for Boil American corn in gujarati (0)

No reviews yet.

Recipes similar to Boil American corn in gujarati

  • મકાઈ વડા

    3 likes
  • મકાઈ પેડા

    1 likes
  • મકાઈ ખમણી

    1 likes
  • મકાઈ પાસ્તા

    5 likes
  • મકાઈ ની કીસ

    2 likes
  • મકાઈ શુશી રોલ

    7 likes