Open in app

બા્ઉની ડીલાઈટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Harsha Israni15th Sep 2018

Brownie Delite ના વિશે

Ingredients to make Brownie Delite in gujarati

  • ૨૦ નંગ કુકીઝ (નાનકટાઈ)
  • ૨ ચમચી ચાય પત્તી
  • ૧ મોટી ચમચી દળેલી ખાંડ
  • ૧/૨ કપ પાણી
  • ૩ મોટા ચમચા કાજુના ટુકડા
  • ૧/૨ કપ કોપરાનુ છીણ

How to make Brownie Delite in gujarati

  1. સૌ પ્રથમ કુકીસને મીકસરના બાઉલમાં કરકરુ પીસી લો.
  2. અેક તપેલીમાં પાણી અને ચાય પત્તી,ખાંડ ઉમેરીને ૧ મિનિટ સુધી ઉકાળો અને ૫ મિનિટ માટે ઢાંકીને મૂકી દો.પછી એક બાઉલમાં ચાણી લો.
  3. હવે ક્રશ કરેલા કુકીસમાં તૈયાર કરેલા ચાયનું પાણી થોડુ થોડુ ઉમેરી લોટ જેવું બાંધી તેમાંથી નાના લડ્ડુ બનાવી કોપરાના છીણમાં રગદોળી ડીશમાં સર્વ કરો.
  4. તૈયાર છે બા્ઉની ડીલાઈટ

Reviews for Brownie Delite in gujarati (0)

No reviews yet.

Recipes similar to Brownie Delite in gujarati

  • દૂધી ડીલાઈટ

    4 likes
  • કોકો ડીલાઈટ

    0 likes
  • સ્કવેર વેજી ડીલાઈટ

    4 likes