હોમ પેજ / રેસિપી / બા્ઉની ડીલાઈટ

Photo of Brownie Delite by Harsha Israni at BetterButter
470
4
0.0(0)
0

બા્ઉની ડીલાઈટ

Sep-15-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બા્ઉની ડીલાઈટ રેસીપી વિશે

આ ડીશ કુકીઝમાંથી અને ચાય પત્તીના પાણીમાંથી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પીસવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦ નંગ કુકીઝ (નાનકટાઈ)
  2. ૨ ચમચી ચાય પત્તી
  3. ૧ મોટી ચમચી દળેલી ખાંડ
  4. ૧/૨ કપ પાણી
  5. ૩ મોટા ચમચા કાજુના ટુકડા
  6. ૧/૨ કપ કોપરાનુ છીણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કુકીસને મીકસરના બાઉલમાં કરકરુ પીસી લો.
  2. અેક તપેલીમાં પાણી અને ચાય પત્તી,ખાંડ ઉમેરીને ૧ મિનિટ સુધી ઉકાળો અને ૫ મિનિટ માટે ઢાંકીને મૂકી દો.પછી એક બાઉલમાં ચાણી લો.
  3. હવે ક્રશ કરેલા કુકીસમાં તૈયાર કરેલા ચાયનું પાણી થોડુ થોડુ ઉમેરી લોટ જેવું બાંધી તેમાંથી નાના લડ્ડુ બનાવી કોપરાના છીણમાં રગદોળી ડીશમાં સર્વ કરો.
  4. તૈયાર છે બા્ઉની ડીલાઈટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર