Open in app

મેથીના કુરકુરા પકોડા અને ચા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Varsha Joshi16th Sep 2018

Methi crispy pakoda with tea ના વિશે

Ingredients to make Methi crispy pakoda with tea in gujarati

  • બેસન ૨૦૦ ગ્રામ
  • મેથી ભાજી ૧૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદાનુસાર
  • આદું મરચાં ની પેસ્ટ
  • એક ચુટકી હળદર
  • એક ચમચી ગરમ મસાલો
  • લીંબુ ના ફૂલ ચપટી
  • ખાવાનો સોડા એક ચપટી
  • તળવા માટે તેલ
  • ચા માટે સામગ્રી, દૂધ
  • ચા પત્તી
  • ખાંડ
  • ચા નો મસાલો

How to make Methi crispy pakoda with tea in gujarati

  1. સૌ પ્રથમ બેસન માં બધી સામગ્રી પકોડા માટે ની મિક્સ કરી લો
  2. ત્યારપછી કડાઈમાં તેલ ગરમ કરો અને બધાં પકોડા કુરકરા તળી લો
  3. બીજા ગેસ પર સાઈડમાં ચા બનાવી લો... દૂધ લેવું તેમાં ખાંડ,ચા પત્તી, નાખી ચાના વાસણમાં ઉકાળો, ત્યારપછી ચા નો મસાલો નાખી ફરી ૨ મિનિટ ઉકાળો...
  4. મેથી ના કુરકુરા પકોડા અને ગરમ ગરમ ચા સર્વ કરો

Reviews for Methi crispy pakoda with tea in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi crispy pakoda with tea in gujarati