ચોકલેટ મોદક | Chocolate Modak Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  16th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Chocolate Modak by Kavi Nidhida at BetterButter
ચોકલેટ મોદકby Kavi Nidhida
  • તૈયારીનો સમય

    3

    મીની
  • બનાવવાનો સમય

    12

    મીની
  • પીરસવું

    3

    લોકો

1

0

ચોકલેટ મોદક વાનગીઓ

ચોકલેટ મોદક Ingredients to make ( Ingredients to make Chocolate Modak Recipe in Gujarati )

  • 15 ગુડ ડે બિસ્કીટ, 15 પાર્લે જી બિસ્કીટ
  • 2 ટેબલ સ્પૂન ચોકલેટ સોસ
  • 1 ટેબલ સ્પૂન કોકો પાવડર
  • 1 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર
  • 2 ટી સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
  • જેમ્સ, સજાવટ માટે

How to make ચોકલેટ મોદક

  1. બંને બિસ્કિટ નો મીક્સર માં ભૂકો કરી લો.
  2. એક વાસણમાં બિસ્કિટ નો ભૂકો, કન્ડેન્સ્ડ મિલ્ક, કૉકો પાવડર,ચોકલેટ પાવડર અને ચોકલેટ સોસ નાખો.
  3. એકદમ બરાબર મિક્સ કરો, મસળી લો.
  4. મોદક મોલ્ડ થી મોદક વાળી લો.
  5. જેમ્સ થી સજાવો.

My Tip:

આ રીતે સ્ટ્રોબેરી કે ગુલાબ ફ્લેવર ના પણ થઈ શકે

Reviews for Chocolate Modak Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો