હોમ પેજ / રેસિપી / ચોકલેટ મોદક

Photo of Chocolate Modak by Kavi Nidhida at BetterButter
504
5
0.0(0)
2

ચોકલેટ મોદક

Sep-16-2018
Kavi Nidhida
3 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ મોદક રેસીપી વિશે

બિસ્કિટ માં થી બનાવેલા ચોકલેટ મોદક

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • ફીણવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 15 ગુડ ડે બિસ્કીટ, 15 પાર્લે જી બિસ્કીટ
  2. 2 ટેબલ સ્પૂન ચોકલેટ સોસ
  3. 1 ટેબલ સ્પૂન કોકો પાવડર
  4. 1 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર
  5. 2 ટી સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
  6. જેમ્સ, સજાવટ માટે

સૂચનાઓ

  1. બંને બિસ્કિટ નો મીક્સર માં ભૂકો કરી લો.
  2. એક વાસણમાં બિસ્કિટ નો ભૂકો, કન્ડેન્સ્ડ મિલ્ક, કૉકો પાવડર,ચોકલેટ પાવડર અને ચોકલેટ સોસ નાખો.
  3. એકદમ બરાબર મિક્સ કરો, મસળી લો.
  4. મોદક મોલ્ડ થી મોદક વાળી લો.
  5. જેમ્સ થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર