Open in app

બૉઉન્ટી મોદક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  10 people
Dr.Kamal Thakkar16th Sep 2018

Bounty modak ના વિશે

Ingredients to make Bounty modak in gujarati

  • ડાર્ક ચોકલેટ ૨૦૦ ગ્રામ
  • સૂકું નારિયળ(જીનું ખમણેલું) ૪ ટેબલ સ્પૂન
  • કન્ડેન્સ્ડ મિલ્ક ૪ ટેબલ સ્પૂન
  • મોદક નું મોલ્ડ

How to make Bounty modak in gujarati

  1. પેહલા ચોકલેટ ને માઇક્રોવેવ માં અથવા ડબલ બોઈલર થી ઓગળી લો.
  2. સૂકું નારિયળ નું બૂરું અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી એને લોટ ની જેમ બાંધો.જરૂર પડે તો કન્ડેન્સ્ડ મિલ્ક વધારે નાખવું.
  3. પછી એની નાની ગોળીઓ બનાવો.
  4. મોદક ચોકલેટ મોલ્ડ માં થોડી ચોકલેટ નાખો.
  5. એક એક ગોળી બધા ખાના માં નાખો.
  6. ઉપર થી પછી ચોકલેટ નાખો અને એક બે વાર ટેપ કરો.
  7. આને ડીપ ફ્રીઝર માં ૫ મિનિટ રાખો અને ઊંધું કરશો એટલે મોદક નીકળી જશે.
  8. સ્વાદિષ્ટ બૉઉન્ટી મોદક બાપ્પા ને ભોગ માં ધરો:blush:.

Reviews for Bounty modak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bounty modak in gujarati

  • ચુરમા મોદક

    1 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • 2 ઇન 1 મોદક

    3 likes
  • ચોકલેટ મોદક

    2 likes
  • પુરણપોળી મોદક

    3 likes
  • સુગર ફ્રી મોદક

    9 likes