BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બૉઉન્ટી મોદક

Photo of Bounty modak by Dr.Kamal Thakkar at BetterButter
0
3
0(0)
0

બૉઉન્ટી મોદક

Sep-16-2018
Dr.Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બૉઉન્ટી મોદક રેસીપી વિશે

આ મોદક બૉઉન્ટી ચોકલેટ ની જેમ અંદર નારિયળ ભરીને બનાવામાં આવે છે.ખુબજ સરળ અને જલ્દી બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મિશ્રણ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 10

  1. ડાર્ક ચોકલેટ ૨૦૦ ગ્રામ
  2. સૂકું નારિયળ(જીનું ખમણેલું) ૪ ટેબલ સ્પૂન
  3. કન્ડેન્સ્ડ મિલ્ક ૪ ટેબલ સ્પૂન
  4. મોદક નું મોલ્ડ

સૂચનાઓ

  1. પેહલા ચોકલેટ ને માઇક્રોવેવ માં અથવા ડબલ બોઈલર થી ઓગળી લો.
  2. સૂકું નારિયળ નું બૂરું અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી એને લોટ ની જેમ બાંધો.જરૂર પડે તો કન્ડેન્સ્ડ મિલ્ક વધારે નાખવું.
  3. પછી એની નાની ગોળીઓ બનાવો.
  4. મોદક ચોકલેટ મોલ્ડ માં થોડી ચોકલેટ નાખો.
  5. એક એક ગોળી બધા ખાના માં નાખો.
  6. ઉપર થી પછી ચોકલેટ નાખો અને એક બે વાર ટેપ કરો.
  7. આને ડીપ ફ્રીઝર માં ૫ મિનિટ રાખો અને ઊંધું કરશો એટલે મોદક નીકળી જશે.
  8. સ્વાદિષ્ટ બૉઉન્ટી મોદક બાપ્પા ને ભોગ માં ધરો:blush:.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર