Open in app

રવા પીઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
heena shah16th Sep 2018

Rava pizza ના વિશે

Ingredients to make Rava pizza in gujarati

  • 1કપ રવો
  • પાણી જરુર મુજબ
  • ડુંગળી, ટામેટા, કેપસીકમ ઝીણાં સમારેલા
  • ચીઝ ,મીઠું
  • પીઝા સોસ/કેચઅપ,પીઝા સીઝનીંગ,(ઓરેગાનો ,ચીલી ફ્લેકસ, મુકત હબ)

How to make Rava pizza in gujarati

  1. 1કપ.રવા 1 1/2કપ પાણી ઉમેરી પડ્યો.
  2. રવો પલળે ત્યા સુધી માં ટામેટા, કેપસીકમ, ડુંગળી ઝીણાં સમારી લો.
  3. રવા ને પલળતા વધુ સમય નથી લાગતો.લગભગ ૬ થી ૮ મિનિટ માં પલળી જાય છે તેને મીકસર જાર માં લઈને જરુર લાગે તો પાણી ઉમેરી જાડુ ખીરુ તૈયાર કરો.
  4. મીઠું ઉમેરો. લોઢી/તવી માં થોડો જાડો પુડલો(ઉતપા)બનાવી એક તરફ શેકી લો.. પછી પલટાવી ને નીચે ની બાજુ ધીમાં તાપે થવા દો.
  5. હવે ઉપર શેકાયેલા ભાગ પર સોસ,ડુંગળી,ટામેટા,કેપસીકમ,ચીઝ પાથરો અને પીઝા મસાલો ભભરાવી થોડી વાર થવા દો.
  6. ગરમ ગરમ પીરસો.

Reviews for Rava pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rava pizza in gujarati

  • રવા લાડુ

    3 likes
  • રવા ઢોસા

    864 likes
  • રવા લાડુ

    52 likes
  • રવા ઈડલી

    58 likes
  • રવા કચોરી

    2 likes
  • પીઝા પૂરી

    2 likes