Open in app

પોહા પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Jhanvi Chandwani16th Sep 2018

Poha pencake ના વિશે

Ingredients to make Poha pencake in gujarati

  • પોહા. 1/2 વાટકી
  • સુજી. 1/2 વાટકી
  • દહીં 1/2 વાટકી
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • લીલા મરચાં. 1
  • આદુ 1 નાનો ટુકડો
  • પાણી. 1 વાટકી
  • ડુંગળી. 1
  • ટામેટાં. 1
  • શિમલા મિર્ચ. 1
  • કોથમીર. 2 ચમચી
  • ચીલી ફ્લેક્સ. 1/૨ ચમચી
  • તેલ. શેકવા માટે

How to make Poha pencake in gujarati

  1. બધા થી પહેલા પવા ને ધોઈને સાઈડ માં મૂકી દો... પછી એક મિક્સર ના જાર માં સુજી, પવા, દહીં, આદુ અને લીલા મરચાં નાખી પીસી લો.
  2. જરૂર મુજબ પાણી નાખવો
  3. પછી આ મિશ્રણ માંમીઠું, ડુંગળી, શિમલા મિર્ચ, ટામેટા ,કોથમીર બારીક સમારીને નાખવા.. તેમાં પછી ચીલી ફ્લેક્સ પણ નાખી દેવો.
  4. હવે આમિશ્રણ ને તવા માં થોડો તેલ ચોપડી દિલ આકારના સંચા ની અંદર નાખવો...
  5. થોડો શેકાય પછી પલટાવી દો. આમ બન્ને બાજુ બરોબર શેકાઈ જાય પછી તવા માંથી બાહર કાઢી લો
  6. ગરમા ગરમ હર્ટ શેપ પેનકેક રેડી છે... તેને સોસ સાથે સર્વ કરવો... અને ઉપર ચીઝ પણ નાખી શકો છો..

Reviews for Poha pencake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Poha pencake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • કેસરી પોહા

    2 likes