Open in app

બીટ લાડૂ વીથ સ્ટ્રોબેરી અેન્ડ ચોકલેટ સિરપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  9 min
પીરસવું  3 people
Rani Soni16th Sep 2018

Beet Ladoo With Straberry And Chocolate Syrup ના વિશે

Ingredients to make Beet Ladoo With Straberry And Chocolate Syrup in gujarati

  • 2 કપ છીણેલુ બીટ
  • 1/2 કપ દૂધ
  • 1 ચમચી ઘી
  • 3 ચમચી ખાંડ
  • 2 ચમચી મિલ્ક પાવડર
  • 2 ચમચી કોપરા નુ બુરુ
  • ચપટી અેલચી પાવડર
  • 4 ચમચી ચોકલેટ સિરપ
  • 2 ચમચી સ્ટ્રોબેરી સિરપ

How to make Beet Ladoo With Straberry And Chocolate Syrup in gujarati

  1. માઈક્રોવેવ બાઉલ માં છીણેલુ બીટ અને ઘી લઈ 2 મિનિટ માઈક્રો કરો
  2. તેમાં દૂધ,ખાંડ ,મિલ્ક પાવડર,અેલચી પાવડર નાંખી 7 મિનીટ માટે માઈક્રો કરો
  3. બહાર કાઢીને કોપરા નુ બુરુ નાંખો
  4. મિકસ કરો
  5. થોડું ઠંડુ થાય એટલે નાના લાડૂ વાળી લો
  6. અેક પ્લેટ લઈ તેમાં બીટ ના લાડૂ મૂકી
  7. ચોકલેટ સિરપ અને સ્ટ્રોબેરી સિરપ થી સજાવટ કરી
  8. પિરસો અને સર્વ કરો

Reviews for Beet Ladoo With Straberry And Chocolate Syrup in gujarati (0)

No reviews yet.

Recipes similar to Beet Ladoo With Straberry And Chocolate Syrup in gujarati