Open in app

ઇટાલિયન બ્રુશેટો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  6 min
બનાવવાનો સમય  9 min
પીરસવું  2 people
Kalpana Parmar16th Sep 2018

Italian Bruseto ના વિશે

Ingredients to make Italian Bruseto in gujarati

  • 6 ફ્રેન્ચ બ્રેડ ના પીસ
  • 2 નાની ચમચી ઓલિવ ઓઇલ
  • 1 નાની ચમચી લસણ ઝીણું સમારેલું
  • 1 ડુંગરી સ્લાઈસ માં કાપેલી
  • 1 કેપસિકમ જુલિયન કાપેલું
  • 2 મોટી ચમચી કોબી સમારેલી
  • 1 ટામેટું જુલિયન કટ
  • 1/2 નાની ચમચી ઇટાલિયન સિઝલિંગ
  • 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ
  • 1/2 નાની ચમચી મરી પાવડર
  • 1 મોટી ચમચી ટોમેટો કેચપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ ચીઝ
  • બ્લેક અને ગ્રીન ઓલિવ ગાર્નીસ માટે
  • ડીપ માટે
  • 1/2 કપ ટોમેટો કેચપ
  • 1 મોટી ચમચી મેયોનીઝ
  • 1 નાની ચમચી મુસ્ટર્ડ સોસ
  • 1/2 નાની ચમચી ચીલી ફ્લેક્સ

How to make Italian Bruseto in gujarati

  1. ફ્રેન્ચ બ્રેડ ની સ્લાઈસ પર ઓલિવ ઓઇલ લગાવી ને 2 મિનિટ માટે ગ્રીલ કરી લો
  2. એક પેન માં 1 ચમચી ઓલિવ ઓઇલ ગરમ કરો એમાં લસણ ને ગુલાબી સાંતળો ડુંગરી નાખો ફાસ્ટ ગેસ પર સાંતળો કેપસિકમ કોબી નાખી સાંતળો ટોમેટો કેચપ ચીલી ફ્લેક્સ મરી પાવડર ઇટાલિયન સીઝલિગ મીઠું ટામેટાં નાખી ગેસ ઓફ કરો
  3. ડીપ ની બધી સામગ્રી મિક્સ કરી લો
  4. બ્રેડ ની સ્લાઈસ પર મેયો ડિપ લગાવો તેના પર ટોપિંગ મુકો ઉપર ચીઝ સ્પ્રેડ કરો ચીલી ફ્લેક્સ ઇટાલિયન સીઝલીગ છાંટો બ્લેક અને ગ્રીન ઓલિવ થી ગાર્નીસ કરી ડીપ સાથે સર્વ કરો

Reviews for Italian Bruseto in gujarati (0)

No reviews yet.

Recipes similar to Italian Bruseto in gujarati