હોમ પેજ / રેસિપી / ઇટાલિયન બ્રુશેટો

Photo of Italian Bruseto by Kalpana Parmar at BetterButter
1824
3
0.0(0)
0

ઇટાલિયન બ્રુશેટો

Sep-16-2018
Kalpana Parmar
6 મિનિટ
તૈયારી નો સમય
9 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇટાલિયન બ્રુશેટો રેસીપી વિશે

બ્રુસેટો એક ઝડપથી બનતી રેસીપી છે જે ફ્રેન્ચ બ્રેડ સાથે બનાવ માં આવે છે બ્રેડ ને ટોસ્ટ કરીને તમને ગમે એવું ટોપિંગ કરી શકો છો ચીઝ ને નાખીને બેક પણ કરી શકાય ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • ગ્રીલ્લીંગ
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 6 ફ્રેન્ચ બ્રેડ ના પીસ
  2. 2 નાની ચમચી ઓલિવ ઓઇલ
  3. 1 નાની ચમચી લસણ ઝીણું સમારેલું
  4. 1 ડુંગરી સ્લાઈસ માં કાપેલી
  5. 1 કેપસિકમ જુલિયન કાપેલું
  6. 2 મોટી ચમચી કોબી સમારેલી
  7. 1 ટામેટું જુલિયન કટ
  8. 1/2 નાની ચમચી ઇટાલિયન સિઝલિંગ
  9. 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ
  10. 1/2 નાની ચમચી મરી પાવડર
  11. 1 મોટી ચમચી ટોમેટો કેચપ
  12. સ્વાદ પ્રમાણે મીઠું
  13. જરૂર મુજબ ચીઝ
  14. બ્લેક અને ગ્રીન ઓલિવ ગાર્નીસ માટે
  15. ડીપ માટે
  16. 1/2 કપ ટોમેટો કેચપ
  17. 1 મોટી ચમચી મેયોનીઝ
  18. 1 નાની ચમચી મુસ્ટર્ડ સોસ
  19. 1/2 નાની ચમચી ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

  1. ફ્રેન્ચ બ્રેડ ની સ્લાઈસ પર ઓલિવ ઓઇલ લગાવી ને 2 મિનિટ માટે ગ્રીલ કરી લો
  2. એક પેન માં 1 ચમચી ઓલિવ ઓઇલ ગરમ કરો એમાં લસણ ને ગુલાબી સાંતળો ડુંગરી નાખો ફાસ્ટ ગેસ પર સાંતળો કેપસિકમ કોબી નાખી સાંતળો ટોમેટો કેચપ ચીલી ફ્લેક્સ મરી પાવડર ઇટાલિયન સીઝલિગ મીઠું ટામેટાં નાખી ગેસ ઓફ કરો
  3. ડીપ ની બધી સામગ્રી મિક્સ કરી લો
  4. બ્રેડ ની સ્લાઈસ પર મેયો ડિપ લગાવો તેના પર ટોપિંગ મુકો ઉપર ચીઝ સ્પ્રેડ કરો ચીલી ફ્લેક્સ ઇટાલિયન સીઝલીગ છાંટો બ્લેક અને ગ્રીન ઓલિવ થી ગાર્નીસ કરી ડીપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર