Open in app

વેજિટેબલ પનિયારમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  6 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Kalpana Parmar16th Sep 2018

vegetable paniyaram ના વિશે

Ingredients to make vegetable paniyaram in gujarati

  • 1 કપ રવો
  • 1/2 કપ દહીં
  • 1 મોટી ડુંગરી ઝીણી સમારેલી
  • 1 મોટું કેપસિકમ ઝીણું સમારેલું
  • 2 લીલા મરચાં ઝીણા સમારેલાં
  • 1 મોટું ગાજર ઝીણા સમારેલાં
  • 2 મોટી ચમચી લીલાં ધાણા
  • 1 નાની ચમચી ફુદીનો સમારેલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 મોટી ચમચી તેલ
  • 1/4 નાની ચમચી બેકિંગ સોડા

How to make vegetable paniyaram in gujarati

  1. રવા ને દહીં અને જરૂર મુજબ પાણી સાથે પલારી દો
  2. રવો પલરે એ દરમ્યાન શાક સમારી લો પલરેલાં રવા માં તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી દો
  3. અપ્પે પેન ને ગરમ કરો એમાં દરેક ખાના માં 2 ટીપા તેલ નાખી બ્રશ ફેરવી દો
  4. રવા ના મિક્સર માં બેકિંગ સોડા નાખીને મિક્સ કરી લો
  5. 2 મોટી ચમચી મિક્સર દરેક ખાના માં નાખીને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ચડવા દો
  6. 2 મિનિટ પાંચ પનિયારમ ને પલટાવી દો 2 ટીપા તેલ નાખીને ઢાંકણ ઢાંકીને કુક થવા દો 2 મિનિટ પછી કાઢી લો ..
  7. બીજા આજ રીતે બનાવી લો ચટણી કે સોસ સાથે સર્વ કરો

Reviews for vegetable paniyaram in gujarati (0)

No reviews yet.

Recipes similar to vegetable paniyaram in gujarati

  • વેજ પનિયારમ

    1 likes
  • વેજિટેબલ કુસ્કુસ

    3 likes
  • વેજિટેબલ ફ્રેન્કી

    4 likes
  • મિક્સ વેજિટેબલ ઉપમા

    7 likes
  • વેજિટેબલ પનીર પરાઠા

    4 likes
  • વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ

    4 likes