Open in app

રેડ પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni16th Sep 2018

Red Pancake ના વિશે

Ingredients to make Red Pancake in gujarati

  • મેંદો 1 કપ
  • દૂધ 1 કપ
  • બીટ નો રસ 4 ચમચી
  • દળેલી ખાંડ 2 ચમચી
  • તેલ 1 ચમચી
  • બેકિંગ પાવડર 1 ચપટી
  • વેનીલા અેસેન્સ - 2 ટીપાં
  • ગાર્નીશ માટે:
  • સ્ટ્રોબેરી સીરપ 1 ચમચી
  • બીટ સ્લાઇસ 4
  • દાડમ દાણા 1 ચમચી

How to make Red Pancake in gujarati

  1. મેદોં,બેકિંગ પાવડર, દળેલી ખાંડ મિકસ કરો
  2. તેમાં બીટરૂટ રસ, દૂધ, તેલ, વેનીલા અેસેન્સ ઉમેરો અને મિકસ કરો
  3. 5 મિનિટ માટે એક બાજુ સેટ કરો
  4. પેન ગરમ કરો
  5. પેન પર દીલ આકાર ની કૂકી કટર મૂકો અને લગભગ 4 ચમચી બેટર નાંખો
  6. 1 મિનિટ કૂકી કટર લઈ પેનકેક ને બીજી બાજુ ફેરવી લો અને શેકી લો
  7. પેનકેક તૈયાર છે
  8. પેનકેક ને સ્ટ્રોબેરી સીરપ અને બીટ સ્લાઇસ અને દાડમ સાથે સુશોભન કરો

Reviews for Red Pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Red Pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • સુજી પેનકેક

    7 likes
  • પોહા પેનકેક

    2 likes