Open in app

ઈડલી વિથ હેલ્થી ક્વિનોઆં ટ્વીસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Dhara Shah16th Sep 2018

Idli with healthy quinoa twist ના વિશે

Ingredients to make Idli with healthy quinoa twist in gujarati

  • ૧ કપ ક્વિનોઆં નો લોટ
  • ૧ મોટી ચમચી રવો
  • ૧/૩ કપ છાશ
  • ૧ ચમચી મીઠું
  • ૧ પૅક ઇનો સોલ્ટ
  • ટિક્કા ને વઘાર કરવા:
  • ૧ ચમચી તેલ
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧ કપ લાલ, લીલા, પીળા કલરના મિક્સ કેપ્સીકમ, ચોરસ કાપેલા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧/૪ ચમચી સાંભાર પાઉડર
  • બીજી સામગ્રી:
  • સ્ક્રેવરસ ટિક્કા બનાવા
  • નારિયેળ ની ચટણી અને સાંભાર, સાથે સર્વ કરવા(ઓપ્શનલ)

How to make Idli with healthy quinoa twist in gujarati

  1. એક મીડિયમ સાઇઝ ના બાઉલ માં ઇનો સોલ્ટ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરો.
  2. ઈડલી ના સ્ટીમર ને પ્રિહિટ કરો ને મીની ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરો.
  3. હવે ક્વિનોઆં ઈડલી ના ખીરા માં ઇનો સોલ્ટ નાખી તરત જ ઈડલી સ્ટેન્ડ માં ભરો ને ગરમ સ્ટીમર માં ૬-૭ મિનિટ સુધી પકવો.
  4. હવે ઠંડી થાય ત્યારે ઈડલી ને સ્ટેન્ડ માંથી કાઢી લ્યો.
  5. બીજી બાજુ નોન સ્ટીક પેન માં તેલ ગરમ કરો, ને રાઈ નો વઘાર કરો.
  6. એમાં બધાં કલર ના કેપ્સીકમ ને ક્વીનોઆં ઈડલી ઉમેરો.
  7. બધા જ મસાલા ને મીઠું નાખી ૨-૩ મિનિટ પકવો.
  8. હવે તેને ટિક્કા ની સ્ટિક માં લગાવો ને સર્વ કરો ( તમે નારિયેળ ની ચટણી અને સાંભાર સાથે પણ સર્વ કરી સકો છો)

Reviews for Idli with healthy quinoa twist in gujarati (0)

No reviews yet.

Recipes similar to Idli with healthy quinoa twist in gujarati