BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Khichu

Photo of Khichu by Hiral Hemang  Thakrar at BetterButter
4
10
5(1)
0

Khichu

Sep-16-2018
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘઉં બાજરીનો મિકસ લોટ 100 ગ્રામ
  2. આદું-મરચાંની પેસ્ટ 1ચમચી
  3. પાણી 250 મીલી
  4. મીઠું સ્વાદમુજબ
  5. તેલ જરૂરત મુજબ
  6. શેકેલા જીરાનો પાવડર 1 ચમચી
  7. અથાણાનો મસાલો જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક કથરોટ લઈ આંકની મદદથી ઘઉં બાજરીનો લોટ ચાળી સરખો મિકસ કરી લો.
  2. હવે એક તપેલી લઈને તેમાં પાણી ઉમેરી મીઠું નાંખી ઉકળવા દો.
  3. પાણીને 5 થી 7 મીનીટ ઉકાળી તેમાં શેકેલા જીરાનો પાવડર, આદું-મરચાંની પેસ્ટ ઉમેરો. સાથે એક ચમચી જેટલું તેલ ઉમેરો.
  4. હવે ગેસ નો તાપ ધીમો કરી લો પછી તેમાં થોડો થોડો કરી લોટ ઉમેરો.
  5. વેલણની મદદથી હલાવી સરખું મિક્સ કરો.
  6. તૈયાર છે ઘઉં બાજરીના લોટનું ખીચું. અથાણાના મસાલા અને તેલ સાથે પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Chhaya Raval
Oct-09-2018
Chhaya Raval   Oct-09-2018

Myt favorite

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર