હોમ પેજ / રેસિપી / હાર્ટ જામ સેન્ડવિચ

Photo of Heart Jam Sandwich by Rani Soni at BetterButter
479
2
0.0(0)
0

હાર્ટ જામ સેન્ડવિચ

Sep-16-2018
Rani Soni
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હાર્ટ જામ સેન્ડવિચ રેસીપી વિશે

બનાવો હાર્ટ જામ સેન્ડવિચ ખાવામાં ખૂબ ટેસ્ટી અને યમ્મી પણ છે અને બનાવવામાં પણ સમય નહી લાગશે. આવો જાણીએ તેને બનાવવાની વિધિ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

  1. બ્રેડ 2 નંગ
  2. જામ જરુરમુજબ

સૂચનાઓ

  1. અેક બ્રેડ લો
  2. તેને નાના હાર્ટ શેપ કટર થી કાપી લો
  3. બીજી બ્રેડ ઉપર જામ લગાવો
  4. તેના ઉપર હાર્ટ શેપ કટર થી કાપેલી બ્રેડ મૂકો
  5. બનાવેલ સેન્ડવિચ ને પ્લેટ પર મૂકી
  6. હાર્ટ જામ સેન્ડવિચ ચા અથવા કોફી સાથે પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર