Open in app

રેગ્યુલર પાસ્તા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bansi Raiyarela16th Sep 2018

Regular pasta ના વિશે

Ingredients to make Regular pasta in gujarati

  • પાસ્તા 120 ગ્રામ
  • 2 નંગ ડુંગળી
  • સોસ 45 ગ્રામ
  • નમક સ્વાદ મુજબ
  • મેગ્ગી મસાલો 1/2 પેકેટ
  • મરચા પાવડર 1 ચમચી
  • 3 ટેબલ સ્પૂન તેલ
  • 4 ગ્લાસ પાણી

How to make Regular pasta in gujarati

  1. સૌપ્રથમ પાસ્તા ને 10 મિનિટ માટે બોઇલ કરી લેવા. તેમાં ઠંડુ પાણી ઉમેરી 2 મિનિટ બાદ પાણી દૂર કરવું.
  2. ત્યારબાદ 2 ડુંગળી બારીક સમારી તેમાં મરચા પાવડર,નમક,મેગ્ગી મસાલો 1/2 પેકેટ ઉમેરી ડુંગળી નું સલાડ તૈયાર કરવું.
  3. એક પેન માં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં પાસ્તા ઉમેરી બરોબર મિક્સ કરવા હવે તેમાં સોસ એન્ડ 1 પેકેટ મેગ્ગી મસાલો ઉમેરી બરોબર મિક્સ કરવું. ત્યારબાદ તેમાં ડુંગળી નું સલાડ ઉમેરી 2 મિનિટ માટે બરોબર મિક્સ કરી લેવા.
  4. હવે, પાસ્તા સર્વિંગ પ્લેટ માં કાઢી લેવા.
  5. (ગાર્નિશીંગ માટે બટર,ચીઝ,સોસ,કોથમીર અથવા ચીલી ફ્લેગ્સ નો ઉપયોગ કરી શકાય છે.)

Reviews for Regular pasta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Regular pasta in gujarati

  • પાસ્તા

    4 likes
  • ચીઝ પાસ્તા

    3 likes
  • મકાઈ પાસ્તા

    5 likes
  • રોટી પાસ્તા

    4 likes
  • વાઈટ સોસ પાસ્તા

    4 likes
  • ટ્રાઇકલર પાસ્તા

    2 likes