Open in app

રીંગણ પાલિતા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Parul Bhimani17th Sep 2018

BAINGAN PALITA ના વિશે

Ingredients to make BAINGAN PALITA in gujarati

  • રીંગણ ૨
  • તેલ 2 ચમચી
  • 1/2 ચમચી મરચું
  • 1/4ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • મીઠું સ્વાદ મુજબ

How to make BAINGAN PALITA in gujarati

  1. ગેસ ઉપર નોનસ્ટિક પેન મુકો રીંગણ ને ધોઈ ને કાપી ને તરત જ પેન માં મૂકતા જાવ .
  2. રીંગણ ઉપર થોડું થોડું તેલ નાખતા જાવ અને બન્ને બાજુ થી કડક થાઈ ત્યાં સુધી સેકી લો.
  3. રીંગણ ચડી જાય પછી એક થાળી માં કાઢી ને તેની ઉપર હળદર,મરચું,ગરમ મસાલો, ધાણાજીરું ભભરાવી દો.રીંગણ ના પાલિતા તૈયાર છે.

Reviews for BAINGAN PALITA in gujarati (0)

No reviews yet.

Recipes similar to BAINGAN PALITA in gujarati

  • રીંગણ ટાર્ટ

    2 likes
  • રીંગણ નો ઓળો

    4 likes
  • દહીં વાળા રીંગણ

    4 likes
  • રીંગણ રાવેઇયા બીર્યયાની

    8 likes
  • રીંગણ,બટેટા નુ ભરેલ શાક

    1 likes
  • રીંગણ પાપડી બટાકા નું શાક

    2 likes