Photo of CORN VADA by Vid'zz Batra at BetterButter
1119
6
5.0(0)
0

CORN VADA

Sep-17-2018
Vid'zz Batra
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ બાફેલા મકાઇ ના દાણા
  2. 1 કપ ચણા નો લોટ
  3. 2 નાની ચમચી મીઠું
  4. 2 લીલા મરચાં કાપેલા
  5. 1/4 કપ કાપેલા શિમલા મરચાં
  6. 1/4 કપ કાપેલી ડુંગળી
  7. 1 નાની ચમચી લસણ જીણુ કાપેલુ
  8. 2 નાની ચમચી ગરમ મસાલો
  9. 2 નાની ચમચી ધાણાજીરુ પાઉડર
  10. 2 નાની ચમચી લાલ મરચુ પાઉડર
  11. 1 ચમચી ખાવા નો સોડા
  12. તેલ તલવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા મકાઈ ના દાણા ને મિકસર માં પિસી લો.
  2. તેમા ચણા નો લોટ , મીઠું , લીલા મરચાં , ડુંગરી , શિમલા મરચાં નાખો.
  3. હવે બાકી બધા મસાલા નાખો.
  4. મિકસ કરો. હવે ખાવા નો સોડા નાખો.
  5. હવે તેલ વાળો હાથ કરી ને વડા થેપી લો.
  6. કઢાઈ મા તેલ ગરમ કરો. તથા વડા તલો.
  7. ગરમા ગરમ મકાઇ ના વડા ને લીલી ચટની સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર