Open in app

કોનૅ વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Vid'zz Batra17th Sep 2018

CORN VADA ના વિશે

Ingredients to make CORN VADA in gujarati

  • 1 કપ બાફેલા મકાઇ ના દાણા
  • 1 કપ ચણા નો લોટ
  • 2 નાની ચમચી મીઠું
  • 2 લીલા મરચાં કાપેલા
  • 1/4 કપ કાપેલા શિમલા મરચાં
  • 1/4 કપ કાપેલી ડુંગળી
  • 1 નાની ચમચી લસણ જીણુ કાપેલુ
  • 2 નાની ચમચી ગરમ મસાલો
  • 2 નાની ચમચી ધાણાજીરુ પાઉડર
  • 2 નાની ચમચી લાલ મરચુ પાઉડર
  • 1 ચમચી ખાવા નો સોડા
  • તેલ તલવા માટે

How to make CORN VADA in gujarati

  1. સૌથી પહેલા મકાઈ ના દાણા ને મિકસર માં પિસી લો.
  2. તેમા ચણા નો લોટ , મીઠું , લીલા મરચાં , ડુંગરી , શિમલા મરચાં નાખો.
  3. હવે બાકી બધા મસાલા નાખો.
  4. મિકસ કરો. હવે ખાવા નો સોડા નાખો.
  5. હવે તેલ વાળો હાથ કરી ને વડા થેપી લો.
  6. કઢાઈ મા તેલ ગરમ કરો. તથા વડા તલો.
  7. ગરમા ગરમ મકાઇ ના વડા ને લીલી ચટની સાથે પરોસો.

Reviews for CORN VADA in gujarati (0)

No reviews yet.

Recipes similar to CORN VADA in gujarati

  • વડા

    3 likes
  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    5 likes
  • વડા પાવ

    5 likes
  • દાળ વડા

    1 likes