Open in app

ચોકલેટ મોદક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  2 people
Bansi Raiyarela17th Sep 2018

Chocolate Modak ના વિશે

Ingredients to make Chocolate Modak in gujarati

  • હેપી હેપી બિસ્કિટ (1 પેકેટ રૂ.10)
  • પીસેલી ખાંડ 2 ટેબલ સ્પૂન
  • ચોકો પાવડર 2 ટેબલ સ્પૂન
  • મલાઈ વાળુ દૂધ 1/2 વાટકી
  • બટર 10 ગ્રામ

How to make Chocolate Modak in gujarati

  1. સૌ પ્રથમ બિસ્કિટ ને મિક્ષી જાર માં ભૂકો કરી એક બાઉલ માં કાઢી લેવા.
  2. તેમાં પીસેલી ખાંડ અને ચોકો પાવડર ઉમેરી તેને ચમચી વડે મિક્સ કરી લો.
  3. હવે તેમાં બટર અને દૂધ ઉમેરી ગોળા વાળી શકાય તેમ હાથ વડે બધું મિક્સ કરી લો.
  4. હવે મોદક મોલ્ડ માં આ મિશ્રણ બરોબર ભરી મોદક નો શેપ આપી ને પ્લેટ માં સર્વ કરો.
  5. આ મોદક ને 30 મિનિટ માટે ફ્રીઝ માં મૂકી સેટ થવા દો.
  6. (આ મોદક ઉપર ડ્રાય ફ્રુટ,ચોકલેટ સોસ,ચોકલેટ ચિપ્સ અથવા કોકોનેટ પાવડર વડે ડેકોરેશન કરી શકાય છે.)

Reviews for Chocolate Modak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate Modak in gujarati

  • પાન ચોકલેટ

    5 likes
  • ચોકલેટ શેક

    1 likes
  • ચુરમા મોદક

    1 likes
  • ચોકલેટ પેડા

    7 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • 2 ઇન 1 મોદક

    3 likes