હોમ પેજ / રેસિપી / ચોકલેટ મોદક

Photo of Chocolate Modak by Bansi Raiyarela at BetterButter
0
2
0(0)
0

ચોકલેટ મોદક

Sep-17-2018
Bansi Raiyarela
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ મોદક રેસીપી વિશે

આ મોદક ગણેશ ભગવાન ની પ્રસાદી રૂપે ઉપયોગી બનતી તેમજ બાળકો માટે ઝડપી બનતી ચોકલેટી ડિશ છે. તે ઉપરાંત આ ડિશ મુખ્ય 5 વસ્તુ વડે 15 મિનિટ માં તૈયાર થઈ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. હેપી હેપી બિસ્કિટ (1 પેકેટ રૂ.10)
  2. પીસેલી ખાંડ 2 ટેબલ સ્પૂન
  3. ચોકો પાવડર 2 ટેબલ સ્પૂન
  4. મલાઈ વાળુ દૂધ 1/2 વાટકી
  5. બટર 10 ગ્રામ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બિસ્કિટ ને મિક્ષી જાર માં ભૂકો કરી એક બાઉલ માં કાઢી લેવા.
  2. તેમાં પીસેલી ખાંડ અને ચોકો પાવડર ઉમેરી તેને ચમચી વડે મિક્સ કરી લો.
  3. હવે તેમાં બટર અને દૂધ ઉમેરી ગોળા વાળી શકાય તેમ હાથ વડે બધું મિક્સ કરી લો.
  4. હવે મોદક મોલ્ડ માં આ મિશ્રણ બરોબર ભરી મોદક નો શેપ આપી ને પ્લેટ માં સર્વ કરો.
  5. આ મોદક ને 30 મિનિટ માટે ફ્રીઝ માં મૂકી સેટ થવા દો.
  6. (આ મોદક ઉપર ડ્રાય ફ્રુટ,ચોકલેટ સોસ,ચોકલેટ ચિપ્સ અથવા કોકોનેટ પાવડર વડે ડેકોરેશન કરી શકાય છે.)

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર