સિંધી કોકી | Sindhi Onion Flat Bread Recipe in Gujarati

ના દ્વારા Ankita Tahilramani  |  17th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sindhi Onion Flat Bread by Ankita Tahilramani at BetterButter
સિંધી કોકીby Ankita Tahilramani
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  2

  લોકો

9

0

સિંધી કોકી વાનગીઓ

સિંધી કોકી Ingredients to make ( Ingredients to make Sindhi Onion Flat Bread Recipe in Gujarati )

 • ઘઉં નો લોટ 2 મોટા કપ
 • ચણા નો લોટ 1 મોટો ચમચો
 • જીણી સમારેલી ડુંગળી -1 નંગ
 • 2 જીણા સમારેલા લીલા મરચા
 • મીઠું સ્વાદ અનુસાર
 • લાલ મરચું પાવડર 1 નાની ચમચી
 • 1 નાની ચમચી જીણી સમારેલી કોથમીર
 • મલાઈ 2 નાની ચમચી (મોણ માટે)
 • તેલ શેકવા માટે
 • ઘી ઉપર ચૉપડવા માટે
 • પાણી લોટ ગુથવા માટે.

How to make સિંધી કોકી

 1. ડુંગળી, લીલા મરચા અને કોથમરી નાં પત્તા ઝીણા સમારી લ્યો.
 2. હવે ઘઉં નો લોટ, ચણા નો લોટ, ડુંગળી, મરચા, કોથમરી, નમક, લાલ મરચું પાવડર, મલાઈ(મોણ) નાખી સરખું હલાવો.
 3. હવે પાણી નાખી ને લોટ ગુથૉ.
 4. 5 મિનીટ લોટ ને ઢાંકી રાખો.
 5. હવે તવો ગરમ કરવા મૂકો.
 6. હવે 1 નાનો ભાગ લોટ નો લઇ તેને પતલું વણો.
 7. હવે વણેલી કોકી ને તેલ નો ઉપયોગ કરી શેકો.
 8. પ્લેટ મા ઘી ચોપડી ચ્હા સાથે સર્વ કરો.

Reviews for Sindhi Onion Flat Bread Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો