હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ સ્ટીમ ઢોકળા

Photo of Instant steam dhokla by Bansi Raiyarela at BetterButter
395
2
0.0(0)
0

ઇન્સ્ટન્ટ સ્ટીમ ઢોકળા

Sep-17-2018
Bansi Raiyarela
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ સ્ટીમ ઢોકળા રેસીપી વિશે

આ ઢોકળા 20 મિનિટ ની અંદર તૈયાર થઈ જાય છે.ઉપરાંત તે હળવા નાસ્તા તરીકે પ્રિય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • બેકિંગ
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા નો લોટ 1/2 વાટકી
  2. નમક સ્વાદ મુજબ
  3. હળદર 1 ટી સ્પૂન
  4. બેકિંગ સોડા 1/2 ટી સ્પૂન
  5. બેકિંગ પાવડર 1/2 ટી સ્પૂન
  6. 2 લીંબુ નો રસ
  7. મરચા પાવડર 1/2 ટી સ્પૂન
  8. હિંગ 1/2 ટી સ્પૂન
  9. પાણી
  10. તેલ 1 ટે. સ્પૂન

સૂચનાઓ

  1. ચના ના લોટ માં હળદર,મરચા પાવડર,હિંગ,બેકિંગ પાવડર, બેકિંગ સોડા લીંબુ નો રસ અને નમક ઉમેરી બરોબર મિક્સ કરી લેવું તેમાં પાણી ઉમેરી. ડો તૈયાર કરવો.
  2. તેને બરોબર બીટ કરી 5 મિનિટ માટે રેસ્ટ કરવા મુકવો.
  3. હવે તપેલા માં 5/6 ગ્લાસ પાણી ઉમેરી તેમાં સ્ટેન્ડ રાખી ડો રેસ્ટ થઈ ત્યાં સુધી પ્રી હિટ થવા દેવો ત્યારબાદ પ્લેટ માં તેલ લગાવી બરોબર પાથરી દેવો ત્યારબાદ તપેલા ના સ્ટેન્ડ પર પ્લેટ મૂકી તપેલું ઢાંકી ને 10 મિનિટ સુધી પકવવા.
  4. ઉપર થી કોથમીર અથવા ચટણી વડે ડેકોરેશન કરી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર