Open in app

ઇન્સ્ટન્ટ સ્ટીમ ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Bansi Raiyarela17th Sep 2018

Instant steam dhokla ના વિશે

Ingredients to make Instant steam dhokla in gujarati

  • ચણા નો લોટ 1/2 વાટકી
  • નમક સ્વાદ મુજબ
  • હળદર 1 ટી સ્પૂન
  • બેકિંગ સોડા 1/2 ટી સ્પૂન
  • બેકિંગ પાવડર 1/2 ટી સ્પૂન
  • 2 લીંબુ નો રસ
  • મરચા પાવડર 1/2 ટી સ્પૂન
  • હિંગ 1/2 ટી સ્પૂન
  • પાણી
  • તેલ 1 ટે. સ્પૂન

How to make Instant steam dhokla in gujarati

  1. ચના ના લોટ માં હળદર,મરચા પાવડર,હિંગ,બેકિંગ પાવડર, બેકિંગ સોડા લીંબુ નો રસ અને નમક ઉમેરી બરોબર મિક્સ કરી લેવું તેમાં પાણી ઉમેરી. ડો તૈયાર કરવો.
  2. તેને બરોબર બીટ કરી 5 મિનિટ માટે રેસ્ટ કરવા મુકવો.
  3. હવે તપેલા માં 5/6 ગ્લાસ પાણી ઉમેરી તેમાં સ્ટેન્ડ રાખી ડો રેસ્ટ થઈ ત્યાં સુધી પ્રી હિટ થવા દેવો ત્યારબાદ પ્લેટ માં તેલ લગાવી બરોબર પાથરી દેવો ત્યારબાદ તપેલા ના સ્ટેન્ડ પર પ્લેટ મૂકી તપેલું ઢાંકી ને 10 મિનિટ સુધી પકવવા.
  4. ઉપર થી કોથમીર અથવા ચટણી વડે ડેકોરેશન કરી શકાય છે.

Reviews for Instant steam dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant steam dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes