Open in app

વેજીટેબલ મેગ્ગી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Bansi Raiyarela17th Sep 2018

Vegatable Maggie ના વિશે

Ingredients to make Vegatable Maggie in gujarati

  • 2 પેકેટ મેગી (રૂ.10 ની 2 નંગ)
  • મેગી મસાલો 1 પેકેટ
  • પાણી 2 ગ્લાસ
  • તેલ 2 ટેબલ સ્પૂન
  • આદુ લસણ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • સમારેલા ટામેટા 1 નંગ
  • સમારેલી ડુંગળી 2 નંગ
  • સમારેલી કોબી 1/2 વાટકી
  • કેપ્સિકમ મરચા સમાંરેલ 2 નંગ
  • વટાણા 1/2 વાટકી
  • હળદર 1/2 ટેબલ સ્પૂન
  • મરચા પાવડર 1/2 ટેબલ સ્પૂન
  • નમક સ્વાદ મુજબ
  • ગરમ મસાલો 1/2 ચમચી

How to make Vegatable Maggie in gujarati

  1. એક પેન માં તેલ ગરમ કરી તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ ને સાંતળી તેમાં ડુંગળી,ટમેટા અને નમક ઉમેરી તેને ધીમા તાપે 5 થી 7 મિનિટ પકવવા દો.
  2. ત્યારબાદ તેમાં કોબી,ગાજર,વટાણા અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરવું ત્યારબાદ તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરી હળદર,મરચું,મેગ્ગી મસાલો,ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરવું પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં મેગ્ગી અને તેનો મસાલો ઉમેરવા.
  3. મેગ્ગી બફાઈ જય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ માં સોસ સાથે પીરસવી.

Reviews for Vegatable Maggie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegatable Maggie in gujarati

  • વેજીટેબલ ફુલ

    3 likes
  • વેજીટેબલ કટલેટ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    0 likes
  • વેજીટેબલ કટલેટ

    1 likes
  • વેજીટેબલ પુલાવ

    385 likes