હોમ પેજ / રેસિપી / વેજીટેબલ મેગ્ગી

Photo of Vegatable Maggie by Bansi Raiyarela at BetterButter
0
6
0(0)
0

વેજીટેબલ મેગ્ગી

Sep-17-2018
Bansi Raiyarela
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ મેગ્ગી રેસીપી વિશે

બાળકો ની ફેવરિટ મેગી માં વેજીટેબલ ટ્વિસ્ટ.

રેસીપી ટૈગ

  • મેગી
  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 પેકેટ મેગી (રૂ.10 ની 2 નંગ)
  2. મેગી મસાલો 1 પેકેટ
  3. પાણી 2 ગ્લાસ
  4. તેલ 2 ટેબલ સ્પૂન
  5. આદુ લસણ મરચા ની પેસ્ટ 1 ચમચી
  6. સમારેલા ટામેટા 1 નંગ
  7. સમારેલી ડુંગળી 2 નંગ
  8. સમારેલી કોબી 1/2 વાટકી
  9. કેપ્સિકમ મરચા સમાંરેલ 2 નંગ
  10. વટાણા 1/2 વાટકી
  11. હળદર 1/2 ટેબલ સ્પૂન
  12. મરચા પાવડર 1/2 ટેબલ સ્પૂન
  13. નમક સ્વાદ મુજબ
  14. ગરમ મસાલો 1/2 ચમચી

સૂચનાઓ

  1. એક પેન માં તેલ ગરમ કરી તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ ને સાંતળી તેમાં ડુંગળી,ટમેટા અને નમક ઉમેરી તેને ધીમા તાપે 5 થી 7 મિનિટ પકવવા દો.
  2. ત્યારબાદ તેમાં કોબી,ગાજર,વટાણા અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરવું ત્યારબાદ તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરી હળદર,મરચું,મેગ્ગી મસાલો,ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરવું પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં મેગ્ગી અને તેનો મસાલો ઉમેરવા.
  3. મેગ્ગી બફાઈ જય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ માં સોસ સાથે પીરસવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર