Open in app

ઓટસ ઉત્તપા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
heena shah17th Sep 2018

Oats uttapa ના વિશે

Ingredients to make Oats uttapa in gujarati

  • ૧ કપ ઓટસ
  • ૧. ૧/૨ છાસ
  • ૧ ચમચી ચણાનો લોટ
  • આદુ, મરચા ની પેસ્ટ
  • મીઠું જરુર મુજબ
  • ડુંગળી, ટામેટા, કેપ્સીકમ જીણા સમારેલા
  • તેલ શેકવા માટે

How to make Oats uttapa in gujarati

  1. સૌ પ્રથમ ઓટસમાં ૧કપ છાસ ઉમેરો અને ૫ થી ૮ મિનિટ પલળવા દો.
  2. શાક ને બારીક સમારી લો. અહીં મે ડુંગળી, કેપ્સીકમ, ટામેટા લીધા છે બીજા મનપસંદ શાક ઉમેરી શકાય જેમકે ગાજર, બાફેલા બટેટા, ફણગાવેલા કઠોળ વગેરે.
  3. પલાળેલા ઓટસ ને મીક્સર જાર મા લઈ ચણા નો લોટ,મીઠુ,આદુ-મરચા ની પેસ્ટ ઉમેરી ખીરુ તૈયાર કરો. જરુર મુજબ છાસ ઉમેરો.
  4. તવી/લોઢી મા ખીરુ પાથરી ઉપર સમારેલા શાક પાથરી ઉત્તપા બનાવો.
  5. કોથમીર નુ ચટણી અને કેચઅપ સાથે પુરસો.

Reviews for Oats uttapa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Oats uttapa in gujarati

  • ઓટસ બર્ગર

    3 likes
  • બટાટા ઓટસ બાઇટ્સ

    4 likes
  • ઓટસ બનાના પેનકેકસ

    6 likes
  • નો બેક ઓટસ ચોકલેટ કુકીઝ

    3 likes
  • ઓટસ જુવાર હાંડવો સેવરી કેક

    4 likes
  • ઓટસ ખજૂર કેસરિયા અંગૂરી રબડી

    2 likes