હોમ પેજ / રેસિપી / ઓટસ ઉત્તપા

Photo of Oats uttapa by heena shah at BetterButter
857
2
0.0(0)
0

ઓટસ ઉત્તપા

Sep-17-2018
heena shah
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટસ ઉત્તપા રેસીપી વિશે

ઓટસ ઉત્તપા હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે. એક સ્વાદિષ્ટ ડાયેટ વાનગી છે. આવી ડાયેટ વાનગી મલે તો કોન ડાયેટ ના કરે?એક વખત જરૂર બનાવી જુઓ.

રેસીપી ટૈગ

  • વેજ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ઓટસ
  2. ૧. ૧/૨ છાસ
  3. ૧ ચમચી ચણાનો લોટ
  4. આદુ, મરચા ની પેસ્ટ
  5. મીઠું જરુર મુજબ
  6. ડુંગળી, ટામેટા, કેપ્સીકમ જીણા સમારેલા
  7. તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઓટસમાં ૧કપ છાસ ઉમેરો અને ૫ થી ૮ મિનિટ પલળવા દો.
  2. શાક ને બારીક સમારી લો. અહીં મે ડુંગળી, કેપ્સીકમ, ટામેટા લીધા છે બીજા મનપસંદ શાક ઉમેરી શકાય જેમકે ગાજર, બાફેલા બટેટા, ફણગાવેલા કઠોળ વગેરે.
  3. પલાળેલા ઓટસ ને મીક્સર જાર મા લઈ ચણા નો લોટ,મીઠુ,આદુ-મરચા ની પેસ્ટ ઉમેરી ખીરુ તૈયાર કરો. જરુર મુજબ છાસ ઉમેરો.
  4. તવી/લોઢી મા ખીરુ પાથરી ઉપર સમારેલા શાક પાથરી ઉત્તપા બનાવો.
  5. કોથમીર નુ ચટણી અને કેચઅપ સાથે પુરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર