હોમ પેજ / રેસિપી / Super food - multi grain moringa dhebra

Photo of Super food - multi grain moringa dhebra by Mumma's kitchen at BetterButter
580
2
5.0(0)
0

Super food - multi grain moringa dhebra

Sep-17-2018
Mumma's kitchen
8 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાજરી નો લોટ 1/2 કપ
  2. જુવાર નો લોટ 1/2 કપ
  3. નાચણી નો લોટ 1/2 કપ
  4. સોયાબીન નો લોટ 1/2કપ
  5. ઓટસ 1/4 કપ
  6. સમારેલા મોરીંગા ના પાન 3/4 કપ
  7. સમારેલી કોથમીર
  8. લસણ મીઠો લીમડો આદુ અને મરચાં ની પેસ્ટ 1 ટેબલસ્પૂન
  9. તલ 1 ટેબલસ્પૂન
  10. હળદર 1/2 ટીસ્પૂન
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. 1/2 કપ દહીં
  13. 2-3 ટેબલસ્પૂન તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મોરીંગા ના પાન ને ધોઈ લેવા ત્યારબાદ એક થાળી મા ઉપર જણાવ્યા મુજબ ની તેલ સિવાય ની બધી લઇ લો.
  2. ત્યાર બાદ તેમાં જરૂર પુરતુ પાણી ઉમેરીને કણક તૈયાર કરી લો, તેના એકસરખા લુઆ બનાવો અને એક લુઓ લઇ તેને રોટલી વણવા ના પાટલા પર થોડો કોરો લોટ ભભરાવી ને હાથે થી થેપી ને ઢેબરુ તૈયાર કરી લો, હાથે થી ના આવડે તો તેને હળવા હાથે વણી લો.
  3. ત્યાર બાદ તેને મિડિયમ ફ્લેમ પર તવા પર બંને બાજુ તેલ અથવા ઘી મૂકીને ને તેને ગોલ્ડન થઇ જાય તેવા શેકી લો.
  4. તો તૈયાર છે તમારુ ગરમા ગરમ સુપર ફુડ તેને તાજા દહી સાથે પીરસી દો તેની સાથે કોઈ શાક બનાવવા ની જરૂરત નથી પડતી કારણ કે આ ઢેબરા જ એક સંપૂર્ણ ખોરાક છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર